• રવિવાર, 10 ઑગસ્ટ, 2025

‘માધુરી’ માટે કોલ્હાપુર નજીક સેટેલાઇટ રિહેબિલિટેશન સેન્ટરને સહકાર

મુંબઈ, તા. 6 : વનતારા જૈન મઠ અને કોલ્હાપુરના લોકોનાં મનમાં માધુરી માટેના ગહન ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્ત્વનો સ્વીકાર કરે છે. દાયકાઓથી તે ઊંડાં મૂળિયાં ધરાવતાં આધ્યાત્મિક રીતિ-િરવાજો અને સમુદાયના જીવનનું......