• રવિવાર, 10 ઑગસ્ટ, 2025

પાકમાં ભારતે ફૂંકી મારેલો અડ્ડો ઊભો કરવા મસૂદની કવાયત

નવી દિલ્હી તા.6 : પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ એર સ્ટ્રાઈક કરીને જૈશ-એ-મોહમ્મદના બહાવલપુરના આતંકવાદી અડ્ડાને ફૂંકી માર્યો હતો જેને ફરી ઉભો કરવા જૈશનો આતંકવાદી મુખિયા.....