• રવિવાર, 10 ઑગસ્ટ, 2025

દેશનાં તમામ ઍરપોર્ટ હાઈ એલર્ટ ઉપર

નવી દિલ્હી, તા. 6 : ભારતના તમામ એરપોર્ટસને મહતમ સુરક્ષા એલર્ટ ઉપર રાખવામાં આવ્યા છે. કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓએ આતંકવાદી હુમલા મુદ્દે એલર્ટ જારી કર્યું છે. આ ચેતવણી બાવીસ સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર 2025ના...