• રવિવાર, 10 ઑગસ્ટ, 2025

ગાઝા પર કબજાની નેતન્યાહુની યોજના; સેનાનો વિરોધ

તેલ અવીવ, તા. 6 : ગાઝા યુદ્ધ શરૂ થયાના લગભગ બે વર્ષ બાદ ઈઝરાયલના વડા પ્રધાન બેન્જામીન નેતન્યાહુએ હવે આખા ગાઝા પર કબજો કરવાની  યોજના પર કામ શરૂ કરી દીધું છે, જો કે, ઈઝરાયલી સેના તેનાથી સહમત.......