• રવિવાર, 10 ઑગસ્ટ, 2025

જનસેવાને ગતિ અને વિકસિત ભારતને વેગ મળશે : મોદી

આનંદ કે. વ્યાસ તરફથી

નવી દિલ્હી, તા. 6 : જનસેવાને ગતિ આપવા દિલ્હીમાં કર્તવ્ય ભવન-3નું વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે વડા પ્રધાને કહ્યું હતું કે, આ ભવનમાંથી માત્ર જનહિતની સરકારી યોજનાઓની ઝડપી.....