• રવિવાર, 10 ઑગસ્ટ, 2025

ટ્રમ્પનો ટેરિફ ટેરર

નવી દિલ્હી, તા.6 : ટેરિફ મુદ્દે વીફરેલા અમેરિકાના પ્રમુખ હવે ટેરિફનાં આતંકવાદ ઉપર ઉતરી આવ્યા છે. રશિયા પાસેથી ભારતની ઓઈલ ખરીદીનાં નામે ગિન્નાયેલા ટ્રમ્પે આપેલી ધમકી મુજબ આજે નવો ટેરિફ બોમ્બ ભારત.....