• સોમવાર, 15 જુલાઈ, 2024

ટીમ ઇન્ડિયામાં થઈ બીસીસીઆઇ પ્રાઇઝ મનીની વહેંચણી

ખેલાડીઓ અને હેડ કોચને રૂા. પાંચ-પાંચ કરોડ : પસંદગીકર્તાઓને 1-1 કરોડ મળશે

નવી દિલ્હી, તા. 8 : ભારતીય ટીમે 2024 ટી20 વિશ્વકપ જીત્યા બાદ બીસીસીઆઈએ બંપર પ્રાઈઝ મનીનું એલાન કર્યું હતું. બીસીઆઇ સચિવ જય શાહે કહ્યું હતું કે, ભારતીય ટીમને પ્રાઇઝ મની પેટે 125 કરોડ રૂપિયા આપવામાં....