• રવિવાર, 16 માર્ચ, 2025

ઇંગ્લૅન્ડની ધ હંડ્રેડ લીગમાંથી પાકિસ્તાની ક્રિકેટરોનાં પત્તાં સાફ

§  ફ્રેંચાઇઝી માલિકો ભારતીય હોવાથી ખરીદાર ન મળ્યાની ચર્ચા 

નવી દિલ્હી, તા.14 : પાકિસ્તાન ક્રિકેટની મુશ્કેલી ખતમ થવાનું નામ નથી લેતી. પાક. ક્રિકેટર માટે વધુ એક ખરાબ ખબર સામે આવી છે. ઇંગ્લેન્ડની મશહૂર લીગ ધ હંડ્રેડમાં પાકિસ્તાનના એક પણ ક્રિકેટરને કોઇ ખરીદાર મળ્યો નથી. પાકિસ્તાનના 45 ક્રિકેટરે ડ્રાફટમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાં નસીમ શાહ, ઇમાદ વસીમ અને સઇમ અયૂબ.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ