સામાન્ય રીતે કૉમડી ફિલ્મો માટે જાણીતો રાજકુમાર રાવ હવે ગૅંગસ્ટર ફિલ્મ માલિકમાં જોવા મળશે. ફિલ્મના ટીઝરમાં અત્યાર સુધી જોવા નહીં મળેલા એવા લૂકમાં રાજકુમારને જોઈને ચાહકો ખુશ થઈ ગયા છે. હવે માલિકનું નવું પોસ્ટર રજૂ થયું છે જેમાં માનુષી છિલ્લર સાથે તે રોમાન્સ કરતો જોવા મળે છે. આ પોસ્ટર સાથે રાજકુમારે.....