• ગુરુવાર, 12 જૂન, 2025

હવે ડૉ. સાળુંકેએ છોડી દીધી `સીઆઈડી'?

1998થી 2018 સુધી ચાલેલી ટીવી સિરિયલ સીઆઈડી હવે 2025માં ફરી જોવા મળે છે. હાલમાં આ સિરિયલમાં એસીપી પ્રદ્યુમનની ભૂમિકા ભજવતાં શિવાજી સાટમના સ્થાને પાર્થ સમથાન જોવા મળ્યો હતો ત્યારે ભારે ધમાલ થઈ હતી . હવે શિવાજી સાટમ પાછા આવી ગયા છે ત્યારે સમાચાર છે કે ડૉકટર સાળુંકે સુદ્ધાં સીઆઈડી છોડી....