ચૂંટણી નિકટ હોવાથી વેરા નહીં વધે પણ આવક વધારવાના નવા સ્રોત સૂચવાશે
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 3 : મુંબઈ મહાપાલિકાના આયુક્ત ભૂષણ ગગરાણી આવતી કાલે નાણાકીય વર્ષ 2025-26 માટેનું અંદાજપત્રક રજૂ કરશે. મહારાષ્ટ્રમાં મુંબઈ સહિત અનેક પાલિકાની ચૂંટણી આગામી થોડા માસમાં યોજાવાની છે. તેથી ચોથી ફેબ્રુઆરીએ રજૂ થનારા અંદાજપત્રમાં નવા કરવેરા લાદવામાં આવે નહીં એવી વકી છે. આવતી કાલે રજૂ......