• મંગળવાર, 11 ફેબ્રુઆરી, 2025

મહારાષ્ટ્રના રેલવે પ્રકલ્પો માટે બજેટમાં રૂપિયા 23,778 કરોડની જોગવાઈ

વિક્રમી રકમ ફાળવવા બદલ ફડણવીસે માન્યો કેન્દ્રનો આભાર

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 4 : મહારાષ્ટ્રના રેલવે પ્રકલ્પો માટે કેન્દ્રીય બજેટમાં રૂા. 23,778 કરોડની જોગવાઈ કરવા માટે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવનો આભાર માન્યો છે. આ વખતે મહારાષ્ટ્રને વિક્રમી 23,778 કરોડ રૂપિયા ફાળવાયા છે જે કૉંગ્રેસના નેતૃત્વવાળી...

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ