મુંબઈ, તા. 11 : મહારાષ્ટ્ર શાળા શિક્ષણ વિભાગે દસ અથવા એના કરતાં ઓછા વિદ્યાર્થીઓ ધરાવતી સરકારી શાળાઓમાં કોન્ટ્રાક્ટ સ્વરૂપે શિક્ષકોની નિમણૂક કરવાનો નિર્ણય રદ કરી દીધો છે. શિક્ષક સંગઠનો અને શૈક્ષણિક કાર્યકરોના રાજ્ય સ્તરે વ્યાપક વિરોધ બાદ આ નિર્ણય.....