મુંબઈ, તા. 11 : નવી એસી ઉપનગરીય લોકલ ટ્રેન મધ્ય રેલવે પર માર્ચના અંત સુધીમાં દોડતી થઈ જશે જે આ રેલવે લાઈન પર આવા પ્રકારની સાતમી ટ્રેન હશે. આ એસી ટ્રેન ઉમેરાતાં પ્રવાસીઓને ભારે રાહત થશે, કારણ કે સપ્તાહના અંતે સમારકામ અથવા જાળવણીને કારણે રદ થતી એસી લોકલ ટ્રેનોની ફ્રિકવન્સી ઘટાડવામાં મદદ.....