મુંબઈ, તા. 11 : મહારાષ્ટ્ર રીયલ એસ્ટેટ રેગ્યુલેટરી અૉથોરિટી (મહારેરા) વિવાદમાં સપડાયેલા પક્ષોને તેમનો વિવાદ ઉકેલવા માટે ફરજ ન પાડી શકે, એવું મહારાષ્ટ્ર રીયલ એસ્ટેટ અપીલેટ અૉથોરિટીએ તાજેતરમાં જ એક ચુકાદામાં જણાવ્યું છે. શેખર સિંહે નોંધાવેલી અપીલનો જવાબ આપતાં અૉથોરિટીએ આ ચુકાદો.....