• શુક્રવાર, 14 માર્ચ, 2025

રિયલ્ટી કંપનીના ડિરેક્ટરે જેવીપીડીમાં રૂા. 100 કરોડમાં ત્રણ ફલૅટ ખરીદ્યા

મુંબઈ, તા. 12 : એક રિયલ એસ્ટેટ કંપનીના ડિરેક્ટરે જુહુ વિલેપાર્લે ડેવલપમેન્ટ સ્કીમ (જેવીપીડી)માં લગભગ 100 કરોડ રૂપિયામાં ત્રણ ફલેટ ખરીદ્યા છે, જે ચોરસફૂટ દીઠ આશરે રૂપિયા 80 હજારનો ભાવ દર્શાવે છે. ખરીદનાર નાઇન સ્કાય વ્યૂ રેસિડેન્સિસ પ્રાઈવેટ લિમિટેડનાં સુજાતા અગ્રવાલ છે અને આ પ્રોજેક્ટ જેવીપીડી યોજનાના….

ઇ-પેપરના નવા શુલ્ક