• શુક્રવાર, 14 માર્ચ, 2025

ભાજપના મોવડીઓ સુરેશ ધસને સમજાવે : પંકજા મુંડે

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 12 : મારા જે વિષય સાથે સંબંધ નથી તે વિશે બોલતા ભાજપના વિધાનસભ્ય સતત મારો ઉલ્લેખ કરે છે. આ બાબતે સુરેશ ધસને સમજ આપવામાં આવે એવી વિનંતી પક્ષના શ્રેષ્ઠીઓને કરી હતી, એમ મહારાષ્ટ્રના પર્યાવરણ ખાતાના પ્રધાન અને ભાજપનાં નેતા પંકજા મુંડેએ જણાવ્યું…..

ઇ-પેપરના નવા શુલ્ક