• શુક્રવાર, 14 માર્ચ, 2025

સ્થાનિક પરિસ્થિતિ, વિકાસદર અને માંગ-પુરવઠાને આધારે નક્કી થશે રેડીરેકનરના દર : બાવનકુળે

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 12 : રેડીરેકનરના દરમાં હાલ આખા રાજ્યમાં સર્વેક્ષણ ચાલુ છે. ગત કેટલાંક વર્ષોમાં કેટલાક ભાગોમાં રેડીરેકનરના દર વધ્યા હતા. જ્યારે કેટલાક ઠેકાણે તેના દર સ્થિર રાખવામાં આવ્યા હતા. વર્ષ 2023-24 અને 2024-25માં તેમાં કોઈ વધારો કરવામાં આવ્યો નહોતો. રેડીરેકનરમાં 10થી 15 ટકા વધારો કરવાની પ્રસાર…..

ઇ-પેપરના નવા શુલ્ક