મુંબઈ, તા. 12 : ફરિયાદી પક્ષે મંગળવારે વિશેષ સીબીઆઈ અદાલત સમક્ષ શીના બોરા હત્યા કેસની સુનાવણી દરમિયાન પ્રાથમિકતાના આધારે 69 સાક્ષીઓની યાદી રજૂ કરી હતી. આમાં ઘણા પોલીસ કર્મચારીઓ છે જે તપાસનો ભાગ હતા. શબનમ સિંહ, આરોપી પીટર મુખરજીની ભૂતપૂર્વ પત્ની અને શીનાના મિત્રો સંજના……