• બુધવાર, 18 જૂન, 2025

પહેલીવાર મનરેગામાં ખર્ચ મર્યાદા નિર્ધારિત

કેન્દ્રનો પ્રથમ છ માસમાં ખર્ચ 60 ટકા રાખવાનો નિર્દેશ

નવીદિલ્હી, તા. 10 : દેશનાં ગ્રામીણ વિસ્તારોમાં શ્રમિકોને રોજગાર બાંયધરી આપતી મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરન્ટી યોજના(મનરેગા) માટે કેન્દ્ર સરકાર દ્વારા પહેલીવાર ખર્ચની મર્યાદા નિર્ધારિત કરવામાં આવી છે. કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રાલયે નાણાકીય વર્ષ 2025.26નાં પ્રથમ છ માસમાં મનરેગા હેઠળ થનાર ખર્ચને કુલ.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ