• ગુરુવાર, 12 જૂન, 2025

રશિયા-ભારત-ચીન શક્તિને એક કરવા પ્રયાસ

પશ્ચિમી તાકતો સામે ત્રિપક્ષીય મંચને મજબૂત કરવા મૉસ્કોએ જોર લગાવ્યું

મોસ્કો, તા. 10 : ભારત-રશિયા-ચીનની ત્રિપુટીને ફરી મજબૂત રશિયાએ જોર લગાવ્યું છે. તાજેતરના વર્ષોમાં વૈશ્વિક ભૂ-રાજનીતિમાં મોટો બદલાવ આવ્યો છે. નવા રાજકીય અને ભૌગોલિક સમીકરણો રચાયા છે તેવા સમયે રશિયાની પ્રબળ ઈચ્છા છે કે ભારત-રશિયા અને ચીન સંગઠનાત્મક રીતે એક થાય. રશિયાએ નીચલા સ્તરે આ....