• બુધવાર, 12 માર્ચ, 2025

શ્રીલંકા વિરુદ્ધ અૉસ્ટ્રેલિયાનો ટેસ્ટ શ્રેણી વિજય

§  બીજી ટેસ્ટ 9 વિકેટે જીતી શ્રીલંકાનો 2-0થી સફાયો કર્યો

ગોલ (શ્રીલંકા), તા.9 : ઓસ્ટ્રેલિયાએ બીજા ટેસ્ટમાં શ્રીલંકા સામે 9 વિકેટે ભવ્ય વિજય હાંસલ કરીને બે મેચની ટેસ્ટ શ્રેણીમાં શ્રીલંકાનો 2-0થી સફાયો કર્યો છે. મેચના આજે ચોથા દિવસે ઓસ્ટ્રેલિયાને 75 રનનો મામૂલી વિજય લક્ષ્યાંક મળ્યો હતો. જે તેણે 1 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. શ્રીલંકાની ધરતી પર ઓસ્ટ્રેલિયાએ 2011….