• સોમવાર, 15 જુલાઈ, 2024

બૉમ્બ-બંદૂક વચ્ચે શાંતિના પ્રયાસ સફળ થતા નથી

`સર પે લાલ ટોપી રુસી, ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની...'

શાંતિ કાજે ભારત સહયોગ આપવા તૈયાર : મોદી

નવી દિલ્હી, તા. 9 : રશિયાની પ્રવાસનાં આજે બીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રમુખ વ્લાદિમીર પુતિન સમક્ષ સ્પષ્ટ સંદેશમાં જણાવ્યું હતું કે, યુક્રેનના ઘર્ષણનો ઉકેલ યુદ્ધના મેદાનમાં નથી. બોમ્બ, બંદૂક અને ગોળીઓ વચ્ચે શાંતિના પ્રયાસો સફળ....