• સોમવાર, 15 જુલાઈ, 2024

જમાઈને મળવા પહોંચ્યા શત્રુઘ્ન સિંહા

અભિનેત્રી સોનાક્ષી સિંહા તેના બૉયફ્રેન્ડ ઝહીર ઈકબાલ સાથે 23મી જૂને લગ્ન બંધને બંધાવાની છે ત્યારે એવા પણ સમાચાર વહેતા થયા હતા કે સોનાક્ષીના પિતા અને પીઢ અભિનેતા શત્રુઘ્ન સિંહા લગ્નથી ખુશ નથી અને તેઓ પ્રસંગે સામેલ પણ થશે નહીં. સાથે પૂનમ સિંહા અને સોનાક્ષીના બંને ભાઈઓ પણ ખુશ હોવાથી તેમણે સોશિયલ મીડિયા પર સોનાક્ષીને અનફોલો કર્યું હતું. જોકે, તેમણે તમામ....