• સોમવાર, 15 જુલાઈ, 2024

બાંગ્લાદેશ વિરુદ્ધ અફઘાનિસ્તાને અતિ આત્મવિશ્વાસથી બચવું પડશે

બાંગ્લાદેશ  જીત સાથે ટી-20 વિશ્વ કપ સફર સમાપ્ત કરવા માગશે 

કિંગ્સટાઉન, તા.24 : પાછલા મેચમાં ઓસ્ટ્રેલિયા સામેની જીતથી ઉત્સાહિત અફઘાનિસ્તાન ટીમે ટી-20 વર્લ્ડ કપના સુપર-8 રાઉન્ડના આખરી મેચમાં અતિ આત્મવિશ્વાસથી બચવું પડશે. અફઘાનિસ્તાને ગત શનિવારે પહેલીવાર ઓસ્ટ્રેલિયાને હાર આપીને તેની....