• સોમવાર, 15 જુલાઈ, 2024

ટીમ ઇન્ડિયા જશે શ્રીલંકા : વન-ડેમાં રાહુલ સુકાની ?

ટી-20માં હાર્દિક પંડયા સંભવ : રોહિત, વિરાટ, બુમરાહને આરામ અપાય તેવી સંભાવના

નવી દિલ્હી, તા.9 : ટી-20 વિશ્વકપની વિજેતા ભારતીય ટીમના સિનિયર ખેલાડીઓ હાલ આરામ કરી રહ્યા છે. વિરાટ કોહલી લંડન ગયો છે. શુભમન ગિલની આગેવાનીમાં ભારતની યુવા ટીમ ઝિમ્બામ્વેના પ્રવાસે છે. ભારતીય ટીમ 27 જુલાઈથી શ્રીલંકાના પ્રવાસે....