• સોમવાર, 15 જુલાઈ, 2024

એફસીઆઈ આટા મિલો અને બિસ્કિટ કંપનીઓને બજાર ભાવ કરતાં ઓછા દરે ઘઉં વેચશે

નવી દિલ્હી, તા. 10 (એજન્સીસ) : કેન્દ્ર સરકાર આવતા મહિને  તેના અનાજના અનામત જથ્થામાંથી આટા મિલો અને બિસ્કિટ્સનું ઉત્પાદન કરતી કંપનીઓને ઘઉંનું વેચાણ કરશે, એમ એક સરકારી આદેશમાં જણાવવામાં આવ્યું હોવાનું ન્યૂઝ એજન્સી રોઈટરે પ્રસિદ્ધ કર્યું છે. કેન્દ્ર સરકારે વર્તમાન બજાર....