• શનિવાર, 13 એપ્રિલ, 2024

મહારાષ્ટ્રમાં કૉંગ્રેસ સાથે બેઠકોની વહેંચણી અંગેની ઉદ્ધવ ઠાકરેની સ્પષ્ટ વાત  

મુંબઈ, તા. 1 : મહારાષ્ટ્રમાં કૉંગ્રેસ અને શિવસેના વચ્ચે સાંગલી માટે વિવાદ ઊભો થયો છે. દરમિયાન શિવસેના (યુબીટી)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ સ્પષ્ટ કહ્યું છે કે બેઠકની વહેંચણી અંગે જે પણ થવાનું હતું થઈ ગયું. હવે એમાં કંઈ બાકી નથી. એમણે કહ્યું કે હવે બેઠકની વહેંચણી માટે ગઠબંધનમાં જે કંઈ વાતચીત થશે 2029માં થશે. 

 

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ