• રવિવાર, 14 એપ્રિલ, 2024

અદાણી ઈલેક્ટ્રિસિટી એપ્લાયન્સના ડિસ્કાઉન્ટ્સ સાથે બિલ પર બચત કરો!   

મુંબઈ, તા. 2 : ઉનાળો બેસી ગયો છે ત્યારે અદાણી ઈલેક્ટ્રિસિટી ઊર્જા બચત ઉપકરણો પર આકર્ષક અૉફરો સાથે હરિત ભવિષ્યમાં યોગદાન આપવા સાથે તમારાં વીજ બિલો પર નાણાં બચાવવા તમને મદદરૂપ થવા માટે સુસજ્જ છે. 5-સ્ટાર રેટેડ એપ્લાયન્સીસ પર 50 ટકા સુધી બચત : બીઈઈ 5-સ્ટાર રેટેડ ફેન્સ અને રેફ્રિજરેટર્સ પર 50 ટકા સુધી ડિસ્કાઉન્ટ સાથે તમારો ઊર્જા ઉપભોગ ઓછો કરે છે. બજાજ, ઓરિયન્ટ, સુપરફેન અને ગોદરેજ એપ્લાયન્સીસ જેવી નામાંકિત બ્રાન્ડ્સમાંથી પસંદગી કરો. મર્યાદિત સમયની અૉફર નિવાસી, શૈક્ષણિક સંસ્થાઓ, હૉસ્પિટલો અને ધર્માદા ટ્રસ્ટો માટે ઉપલબ્ધ છે. 

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ