• બુધવાર, 22 મે, 2024

1.50 લાખ કરતાં વધુ ક્યુઆર કોડ આફૂસ કેરીનું વેચાણ થયું  

ડુપ્લિકેટ આફૂસ કેરીની સમસ્યાથી છુટકારો

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા.16 :  બધા પ્રકારની કેરીઓમાં સૌથી શ્રેષ્ઠ અને મોંઘી કેરી મહારાષ્ટ્રમાં રત્નાગિરિ, દેવગઢની હાફૂસ કેરી હોય છે. જોકે, કેરીનું વેચાણ કરનારા દુકાનદારોથી માંડીને ફેરિયાઓ સુધીના વિક્રેતાઓ ગ્રાહકોને હાફૂસના નામે નકલી, ડુપ્લિકેટ કેરી મોંઘા ભાવે પધરાવી દેતા હોય છે. ગ્રાહકોને અસલી હાફૂસ કેરી મળી રહે ....

ઇ-પેપરના નવા શુલ્ક