• રવિવાર, 14 એપ્રિલ, 2024

ચૂંટણીમાં ભાજપનું `મૅચ ફિક્સિંગ'  

રાહુલ ગાંધી વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ

આનંદ કે. વ્યાસ તરફથી

નવી દિલ્હી, તા. 1 : રાહુલ ગાંધીની `મૅચ ફિક્સિંગ'વાળી ટિપ્પણી અંગે ભાજપે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવી છે. દિલ્હીમાં 31મી માર્ચે વિપક્ષી દળોના ઇન્ડિયા ગઠબંધનની રૅલીમાં કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા કેન્દ્ર સરકાર વિરુદ્ધ કરવામાં આવેલી `મૅચ ફિક્સિંગ' અને અન્ય ટિપ્પણીઓ બદલ ભાજપે `સખત કાર્યવાહી' કરવાની અપીલ ચૂંટણી પંચને કરી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ