• રવિવાર, 14 એપ્રિલ, 2024

પ્રમુખ ડાયના સામે ભ્રષ્ટાચારના કેસની તપાસ શરૂ 

પેરુના રાષ્ટ્રપતિ ભવન પર પોલીસના દરોડા

લિમા, તા. 1 : પેરુની પ્રમુખ ડાયના બોલિવર્ટે વિરુદ્ધ ભ્રષ્ટાચારના કેસની તપાસ શરૂ થઈ ગઈ છે. પોલીસે શુક્રવારે મોડી રાત્રે રાષ્ટ્રપતિ ભવનમાં દરોડા પાડયા હતા. સિવાય ડાયનાના ખાનગી ઘરમાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા. ડાયના પાસે લક્ઝરી બ્રાન્ડ રોલેક્સ સહિત અન્ય કેટલીક કિંમતી કાંડા ઘડિયાળો હોવાનો આરોપ છે. તેમની સંખ્યા 14 હોવાનું કહેવાય છે. 

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ