• બુધવાર, 22 મે, 2024

ગુજરાતમાં લોકસભા તેમ જ વિધાનસભા પેટાચૂંટણી માટે ઉમેદવારી શરૂ  

20મીએ ઉમેદવારીપત્રોની ચકાસણી

અમદાવાદ, તા. 12 : ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અંતર્ગત ત્રીજા તબક્કામાં યોજાનાર ચૂંટણી અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જે અનુસાર ગુજરાતમાં આવેલી લોકસભાની 26 બેઠકો માટેની સામાન્ય ચૂંટણી તથા વિધાનસભાની 5 બેઠકો માટેની પેટાચૂંટણી માટે આજથી ઉમેદવારીપત્રો....

 

ઇ-પેપરના નવા શુલ્ક