• બુધવાર, 22 મે, 2024

મોદી સામે ડીએમકેનો હાઈટેક દાવ : જી-પે પોસ્ટર રિલીઝ કર્યાં  

ચેન્નઈ, તા. 12 : તમામ રાજનીતિક દળો જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. તેવામાં તમિલનાડુની સત્તાધારી ડીએમકેએ રાજ્યભારમાં હાઈટેક પોસ્ટર જારી કર્યા છે. વડા પ્રધાન મોદી અને ભાજપને નિશાને લેતા એમકે સ્ટાલિનની પાર્ટીએ મોદીની તસવીર ધરાવતા જી-પે પોસ્ટર ઠેર ઠેર લગાડયા છે. જેના ઉપર બારકોડ....

ઇ-પેપરના નવા શુલ્ક