• બુધવાર, 22 મે, 2024

તિહાર જેલને મળી બૉમ્બથી ઉડાવાની ધમકી   

નવી દિલ્હી, તા.14 : તિહાર જેલમાં બોમ્બથી ઉડાવાની ધમકીનો મેલ મળ્યા બાદ પોલીસ અને વહીવટીતંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. પોલીસની અનેક ટીમો અને ડોગ સ્કવોડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને તપાસ શરૂ કરી છે. તેમજ જે જગ્યાએથી ઈમેલ આવ્યો છે તેની પણ સઘન તપાસ કરવામાં આવી રહી છે. જો કે હજુ સુધી કોઈ....

ઇ-પેપરના નવા શુલ્ક