• બુધવાર, 22 મે, 2024

વડા પ્રધાન મોદી કરોડપતિ; પણ મકાન કે કાર નથી  

ચૂંટણી સોગંદનામામાં જાહેર કરેલી કુલ સંપત્તિ રૂ. 3 કરોડથી વધુ 

નવી દિલ્હી, તા.14 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે યુપીનાં વારાણસીમાંથી લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી દીધી છે અને તેની સાથે આવશ્યક પોતાનું ચૂંટણી સોગંદનામુ પણ જમા કરાવ્યું છે. જેમાં તેમની સંપત્તિનું વિવરણ કરવામાં આવેલું છે. વડાપ્રધાન મોદીનાં સોગંદનામા અનુસાર તેમની પાસે પોતાની માલિકીનું કોઈ....

ઇ-પેપરના નવા શુલ્ક