• સોમવાર, 15 જુલાઈ, 2024

કઠુઆમાં આતંકવાદી હુમલે; ચાર જવાન શહીદ

શ્રીનગર, તા. 8 : માણસાઇના દુશ્મન આતંકવાદીની કમર તોડવા દેશના જાંબાઝ જવાનો પોતાના પ્રાણની પણ પરવા નથી કરતા. કાશ્મીરના કઠુઆ જિલ્લામાં આ હકીકતની પ્રતીતિ કરાવતી ઘટનામાં આતંકવાદીઓએ સેનાના વાહન પર હુમલો કરતાં ચાર જવાન શહીદ થઇ ગયા હતા. કઠુઆના લોહી મલ્હાર તાલુકાના મચહેડી....