• મંગળવાર, 25 જૂન, 2024

મુખ્ય ચાર મંત્રાલય યથાવત્

મોદી 3.0 પ્રધાન મંડળ 

નવી દિલ્હી, તા.10 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની એનડીએ સરકારના શપથગ્રહણ સમારોહના 24 કલાક બાદ વિવિધ વિભાગોની વહેંચણી કરવામાં આવી છે અને ધાર્યા મુજબ નાણાં, ગૃહ, સંરક્ષણ, વિદેશ, સ્વાસ્થ્ય, માર્ગ પરિવહન, ઉડ્ડયન સહિત મહત્વના તમામ મંત્રાલયો ભાજપે....

ઇ-પેપરના નવા શુલ્ક