• સોમવાર, 04 માર્ચ, 2024

દિલ્હી ઍરપોર્ટે વિમાન આગળ સરકી ગયું : દુર્ઘટના ટળી  

નવી દિલ્હી, તા.11 : દિલ્હી એરપોર્ટે રવિવારે મોટી વિમાન દુર્ઘટના સહેજમાં ટળી હતી. અમૃતસરથી આવેલુ ઈન્ડિગોનું વિમાન લેન્ડિંગ બાદ ટેકસી-વેની આગળ સરકી ગયુ હતુ જેને પગલે 1 મિનિટ સુધી રન વે બ્લોક રહ્યો હતો. 30 વિમાન રન વે પર છેડા સુધી પહોંચી ગયું હતું. વિમાનમાં કેટલા મુસાફરો સવાર હતા તે સામે આવ્યું નથી.