• સોમવાર, 15 જુલાઈ, 2024

કેરળનું કોઝિકોડ બન્યું ભારતનું પહેલું `સિટી અૉફ લિટરેચર'

નવી દિલ્હી, તા. 24 : આંતરરાષ્ટ્રીય સંસ્થા યુનેસ્કોએ કેરળના એક શહેર કોઝિકોડને ભારતનું પહેલું સાહિત્ય શહેર પસંદ કર્યું છે. સંસ્થાએ રવિવારે અંગે સત્તાવાર ઘોષણા કરી હતી. કોઝિકોડ ઉત્તરી કેરળમાં સ્થિત શહેર છે. શહેરને પહેલા કાલીકટ કહેવામાં આવતું હતું. તે અરબ સાગરના તટ....