• સોમવાર, 15 જુલાઈ, 2024

ઊંઝાથી વાયા કૅનેડા કરોડપતિ બનવાનું કૌભાંડ કેવી રીતે ચાલતું હતું?

ભાર્ગવ પરીખ તરફથી

અમદાવાદ, તા. 24 : ઊંઝાના પોશ વિસ્તાર ગણાતા આદર્શનગરમાંથી કૅનેડામાં બેઠેલા પાકિસ્તાન અને દુબઇમાં બેઠેલા બુકી અને ડિશ ટીવી ઓપરેટર માટે ખાસ સર્વર લઇ ક્રિકેટના સટ્ટા, ગેરકાયદે લાઈવ ક્રિકેટ મૅચનું સ્ટ્રામિંગ કરી, અમદાવાદમાં ગરીબ લોકોનાં બૅન્કનાં ખાતાં....