• બુધવાર, 22 મે, 2024

કંગાળ પાકિસ્તાન સરકારી કંપનીઓ વેચશે  

ઇસ્લામાબાદ, તા. 14 : ગંભીર આર્થિક સંકટ અને આઇએમએફની કડક શરતોનો સામનો કરી રહેલાં પાકિસ્તાને તમામ સરકારી કંપનીઓને વેચવાનો નિર્ણય કર્યો છે. વડાપ્રધાન શાહબાઝ શરીફે આજે ઈસ્લામાબાદમાં ખાનગીકરણ પંચની બેઠકમાં તેની જાહેરાત કરી હતી, તેમણે કહ્યું કે, `વેપાર કરવો સરકારનું કામ નથી, સરકારનું કામ દેશમાં વેપાર અને રોકાણ માટે સારું વાતાવરણ પૂરું....

ઇ-પેપરના નવા શુલ્ક