• બુધવાર, 22 મે, 2024

ઈટાલીની જનતા વધુ બાળકો પેદા કરે : પોપ ફ્રાન્સિસ  

રોમ, તા.14 : ખ્રિસ્તી ધર્મના સર્વોચ્ચ ધર્મગુરુ પોપ ફ્રાન્સિસે  યુરોપ ખાસ કરીને ઈટાલીમાં ઘટતી જનસંખ્યા અંગે ચિંતા વ્યક્ત કરતાં નાગરિકોને વધુને વધુ સંખ્યામાં બાળકો પેદ કરવા અપીલ કરી છે. એક સંમેલનમાં તેમણે કોન્ડોમ સહિત ગર્ભ નિરોધક સામગ્રીઓની તુલના હથિયાર સાથે કરતાં તેની નિંદા કરી અને તેના પર જીવન રોકવાનો આરોપ લગાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે....

ઇ-પેપરના નવા શુલ્ક