• બુધવાર, 22 મે, 2024

વધુ માત્રામાં ચા-કોફી પીનારાઓ ચેતે : આઈસીએમઆરએ  

નવી દિલ્હી, તા. 14 : ભાગ્યે કોઈ એવું હશે જેને ચા કે કોફી પીવાનું પસંદ હોય, તે આખી દુનિયામાં એક પ્રિય પીણું છે અને લોકો સવારે કે સાંજે ગમે ત્યારે પીવાનું પસંદ કરે છે. જો કે, ઈન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆરએ) ચા-કોફી પીવા અંગે માર્ગદર્શિકા બહાર પાડી છે. આઈસીએમઆર જમ્યા પહેલા કે પછી કોફી કે ચાનું સેવન કરવા તાકીદ કરી છે અને શા માટે ખાધા પછી ચા કે કોફી પીવી જોઈએ....

ઇ-પેપરના નવા શુલ્ક