• સોમવાર, 15 જુલાઈ, 2024

ભ્રમ ફેલાવવાથી રેલવે પરિવારનું મનોબળ નહીં તૂટે : રેલવે પ્રધાન

લોકો પાઇલટ્સ સંબંધી રાહુલ ગાંધીના આક્ષેપોનો વૈષ્ણવે આપ્યો જવાબ

આનંદ કે. વ્યાસ તરફથી

નવી દિલ્હી, તા. 10 : વિપક્ષ રેલવે વિશે ખોટી માહિતી ફેલાવીને લોકો પાઇલટ્સને હતોત્સાહ કરવા નાટકવેડા કરી રહ્યાનો આક્ષેપ રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે કર્યો છે. વિપક્ષના નેતા રાહુલ ગાંધી તાજેતરમાં નવી દિલ્હી સ્ટેશન પર કથિત રીતે કેટલાક લોકો પાઇલટ્સને મળ્યા હતા અને તેમની....