• મંગળવાર, 25 જૂન, 2024

રાજકોટના અગ્નિકાંડ પછી ગુજરાતમાં એક હજારથી વધુ એકમો સીલ  

ફાયર એનઓસી, બી.યુ. પરમિશન વગરના બિઝનેસ બંધ :  અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત ચાર મહાનગરમાં 800થી વધુ એકમો સીલ

રાજકોટ, તા.29 : રાજકોટ ગેમઝોનના અગ્નિકાંડમાં 28 લોકોનાં મૃત્યુને લઈને હાઇ કોર્ટની ઝાટકણી બાદ સરકાર સફાણી જાગી છે અને રાજ્યભરમાં ફાયર સેફટી કે બી.યુ. પરમિશન વગર ચાલતાં એકમોને સીલ કરવા તેમજ ફાયર એનઓસી ના હોય તેવા એકમ ધારકો સામે ગુનો નોંધવાનો આદેશ આપતા તંત્ર દ્વારા ટીમો બનાવીને કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં.....

ઇ-પેપરના નવા શુલ્ક