• મંગળવાર, 25 જૂન, 2024

કલેક્ટર કચેરીમાં તોડફોડ

છત્તીસગઢમાં દેખાવો

બલૌદાબજાર, તા.10 : છત્તીસગઢનાં બલૌદાબજારમાં આજે અરાજકતા ફેલાઈ ગઈ હતી. અહીં વિરોધ પ્રદર્શન કરી રહેલા સતનામી સમાજનું આંદોલન આજે એકાએક હિંસક તોફાનમાં પલટાઈ ગયું હતું અને ઉપદ્રવી તત્ત્વોએ કલેક્ટર કચેરી અને તેનાં પરિસરમાં પાર્ક કરવામાં આવેલા સંખ્યાબંધ વાહનોને...

ઇ-પેપરના નવા શુલ્ક