• મંગળવાર, 25 જૂન, 2024

મણિપુરના મુખ્ય પ્રધાનના સુરક્ષા કાફલા પર ઉગ્રવાદીઓનો હુમલો

જિરીબામમાં બે જવાન ઘાયલ

ઈમ્ફાલ, તા. 10 : હિંસાગ્રસ્ત મણિપુરના જિરીબામમાં મુખ્ય પ્રધાન એન. બિરેનસિંહ મંગળવારે પ્રવાસે જવાના હોવાથી સોમવારે તેમનો અગ્રિમ સુરક્ષા કાફલો સ્થિતિનું આકલન કરવા માટે જઈ રહ્યો હતો ત્યારે ઉગ્રવાદીઓએ હુમલો કરતાં કમ સે કમ બે સુરક્ષા જવાન ઘાયલ થયા હતા. મુખ્ય પ્રધાને હુમલાને....

ઇ-પેપરના નવા શુલ્ક