• મંગળવાર, 25 જૂન, 2024

કેટલાક લોકો કહેતા ખતમ થયો છું, હવે કહે છે સર્વશ્રેષ્ઠ

ટીકાકારોને આડે હાથ લેતો બુમરાહ 

ન્યૂયોર્ક, તા.10 : ભારતીય ટીમના મુખ્ય ઝડપી બોલર જસપ્રિત બુમરાહનું કહેવું છે કે તેને વાત હાસ્યસ્પદ લાગે છે કે એક વર્ષ પહેલા લોકો મારી કેરિયર ખતમ થવાનો વાતો કરત હતા અને હવે તેઓ સર્વશ્રેષ્ઠ બોલાવે છે. 2022માં બુમરાહે પીઠની સર્જરી કરાવી હતી. આથી તે ઓસ્ટ્રેલિયામાં ટી-20 વિશ્વ....

ઇ-પેપરના નવા શુલ્ક