• રવિવાર, 14 એપ્રિલ, 2024

મુંબઈમાં બાળમૃત્યુની ગંભીર સમસ્યા   

છેલ્લાં પાંચ વર્ષમાં 15,262 બાળકોનાં મૃત્યુ : મોટી ઉંમરે થનારાં લગ્નને કારણે અધૂરા માસે પ્રસૂતિ થવાના કિસ્સાઓમાં થયો વધારો

મુંબઈ, તા. 1 : મહારાષ્ટ્રમાં બાળમૃત્યુની સમસ્યા ગંભીર છે. મુંબઈમાં શૂન્યથી પાંચ અને 10થી 18 વર્ષના વયના મૃત્યુની વધતી સંખ્યા પણ એટલી ચિંતાજનક છે. મુંબઈ પાલિકાના સાર્વજનિક આરોગ્ય વિભાગે આપેલા માહિતી અનુસાર 2019થી 2023 સમય ગાળા દરમિયાન શૂન્યથી પાંચ વર્ષના વયના 9961 બાળકોનાં મરણ થયા તો 10થી 18 વર્ષની વયના 5301 બાળકોનાં મૃત્યુ થયા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ